અહીં નહિ તો બીજે ક્યાંક જરૂર present છે.
માટે એ શખ્સને તમે absent ન કહો
જુઓ, સૂર્યનો ક્ષિતિજને પેલે પાર ઉદય થયો છે.
માત્ર સીમિત દ્રષ્ટિ રાખી તેને સુર્યાસ્ત ન કહો
અમે તો માત્ર મૌન ધારણ કર્યું છે
ગેરસમજણથી તેને તમે અબોલા ન કહો
કોઈકે તો જરૂર એ વસ્તુ મેળવી જ હશે
પછી, તમે તે ગુમાવ્યું છે તેમ ન કહો
જુઓ મંઝીલ માત્ર એક વેંત જ છેટી છે.
પાસ રહેલી એ મંઝીલને જોજનો દૂર ન કહો
અમે તો મુશીબતોમાં પણ આશાવાદી છીએ
અમારી એ સોનેરી આશાને તમે મૃગજળ ન કહો
જુઓને આ પ્યાલો અડધો તો ભરેલો છે
એ અડધા ભરેલા પ્યાલાને અડધો ખાલી ન કહો
ચાર દીવાલ અને છતનો સરવાળો છે, એ તો
એવા મકાનને તમે ઘર ન કહો
મંઝીલ સુધી લઇ જતા stepping stone છે
તેમને તમે માર્ગમાંના અવરોધો ન કહો
આ કવિતામાં વખાણવા લાયક કશું જ નથી
માટે please આ વાંચીને તમે nice ન કહો
માટે એ શખ્સને તમે absent ન કહો
જુઓ, સૂર્યનો ક્ષિતિજને પેલે પાર ઉદય થયો છે.
માત્ર સીમિત દ્રષ્ટિ રાખી તેને સુર્યાસ્ત ન કહો
અમે તો માત્ર મૌન ધારણ કર્યું છે
ગેરસમજણથી તેને તમે અબોલા ન કહો
કોઈકે તો જરૂર એ વસ્તુ મેળવી જ હશે
પછી, તમે તે ગુમાવ્યું છે તેમ ન કહો
જુઓ મંઝીલ માત્ર એક વેંત જ છેટી છે.
પાસ રહેલી એ મંઝીલને જોજનો દૂર ન કહો
અમે તો મુશીબતોમાં પણ આશાવાદી છીએ
અમારી એ સોનેરી આશાને તમે મૃગજળ ન કહો
જુઓને આ પ્યાલો અડધો તો ભરેલો છે
એ અડધા ભરેલા પ્યાલાને અડધો ખાલી ન કહો
ચાર દીવાલ અને છતનો સરવાળો છે, એ તો
એવા મકાનને તમે ઘર ન કહો
મંઝીલ સુધી લઇ જતા stepping stone છે
તેમને તમે માર્ગમાંના અવરોધો ન કહો
આ કવિતામાં વખાણવા લાયક કશું જ નથી
માટે please આ વાંચીને તમે nice ન કહો
No comments:
Post a Comment